હાઈ બ્લડપ્રેશર ઘટાડવાના 5 ઉપાયો........
ઘણી વાર B.P. ચિંતા, સ્ટ્રેસ, ખરાબ લાઈફ સ્ટાઈલ, વારસાગત પણ આવતું હોય છે.
જેમાં તમે ફ્રુટ, ચિયા સિડ, ખાટ્ટા ફળો, ખોરાક માં બદલાવ, રાત્રે જમવાનું હળવું અને જમ્યાના 30 મિનિટ પછી 30 મિનિટ ચાલવાનું ફરજિયાત રાખવું જ જોઈએ.હાઈબ્લપ્રેશર કંટ્રોલમાં રહે છે...
વિડિયો જોવા માટે અહીં ટચ કરો (બટન દબાવો) ........➖⤵️
https://www.instagram.com/reel/CtLiuX4os2w/?igshid=NTc4MTIwNjQ2YQ==
Comments
Post a Comment